Please Refer the Last Date of Tender For Expire Date Of Tender.

  Please Do Check Regularly For Latest News.

  • ટેન્ડર નોટીસ

    આથી પોરબંદર જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ માટે સંઘ દ્રારા સંચાલિત વિવિધ ચિલિંગ પ્લાન્ટ માટે પ્લાન્ટની ક્ષમતા અનુંસાર (૨૦, ૩૦, ૪૦, ૫૦, ૭૦, હજાર અને ૧, ૧.૫૦ લાખ લીટર પ્રતિ દિવસની ક્ષમતા મુજબ) ટેકનિકલ સ્પેશીફીકેશન સાથે Instant Chillar Plant, Ammonia Based, Frion Based વગેરે IBT પ્લાન્ટના ભાવ મંગાવવામાં આવે છે.

    આથી જાહેરાત પ્રસિધ્ધ થયે ૭ દિવસની અંદર ઉત્પાદકો પાસેથી ઉપરોકત પ્લાન્ટ અને તેની ટેકનિકલ સ્પેશીફીકેશન સાથેના ભાવો બંધ કવરમાં ઉપર લખેલા સરનામે મોકલી આપવા.

                                                                                                                               ચેરમેન

                                                                                                              શ્રી પોરબંદર જિ.દૂ.ઉ.સંઘ લી.

     

    નોંઘ :  ઉપરોક્ત જાહેરાત તા. ૨૪.૦૧.૨૦૧૮ આજકાલ ન્યુઝ પેપર માં આપેલ છે.

Facebook
Facebook
Google+593
Google+
https://www.sudamadairy.com/tenders/
YouTube
YouTube
Instagram